🔥 TRENDING बोकारो की वंदना शर्मा ने 10 दिनों में... Cash Still Rules: India’s 10-Year Post... India’s Marginalized Voices Demand Acc... Modi’s Electoral Dominance: Why India’... Asia Society Releases New Paper on Sin... ICC Announces Nominees for Women's Pla...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધારાસભ્ય અમરતભાઇ ઠાકોરે ઓગડ તાલુકાના તેરવાડા ગામમાં કેનાલ ગાબડાનો ઉકેલ લાવ્યો
Local

ધારાસભ્ય અમરતભાઇ ઠાકોરે ઓગડ તાલુકાના તેરવાડા ગામમાં કેનાલ ગાબડાનો ઉકેલ લાવ્યો

✍️ Reporter: Dhaval Pandya 🗓 25 Jul 2026, 09:28 AM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓગડ તાલુકાના તેરવાડા ગામમાં કેનાલમાં ગાબડાની ઘટનાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ, પરંતુ ધારાસભ્ય અમરતભાઇ ઠાકોરે ટેલિફોન દ્વારા અધિકારીઓ સાથે સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવી અને નુકસાન અટકાવ્યું.

ઓગડ તાલુકાના તેરવાડા ગામમાં ભાભર ડિસ્ટ્રીક કેનાલમાં ગાબડું પડ્યું, જેના કારણે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ.

ઘટનાની જાણકારી સ્થાનિક ખેડુતો પાસેથી મેળવી, અને ધારાસભ્ય શ્રી અમરતભાઇ ઠાકોરે ટેલિફોન દ્વારા ખેડૂતો સાથે સંપર્ક કરી અને અધિકારીઓને સમસ્યાની જાણ કરી.

ધારાસભ્ય શ્રી અમરતભાઇઠાકોરે અધિકારીઓ સાથે સંવાદ કરીને કેનાલ તૂટવાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા સૂચન કર્યું, જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય.

ખેડુતો અને સ્થાનિક સમુદાયે
ધારાસભ્ય શ્રી અમરતભાઇઠાકોરે ઠાકોરની ઝડપી અને સંવેદનશીલ સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો.
📲Get App