🔥 TRENDING नजर नगर–कहला संपर्क मार्ग पर गड्ढे, हा... ચંદ્રમૌલેશ્વરના કુવર ખાતે ગણપતી બાપાના... कानपुर में बड़ा हादसा होने से टला ચડ્ડી ગેંગના ત્રણ લૂંટારૂઓએ રોયલ રીજોઈ... એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 72મ... ચડ્ડી ગેંગના 3 લૂંટારૂઓએ રોયલ રીજોઈશ ફ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ  જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 04:38 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે ધોળકાના ભગલપુર-લીલજપુર ખાતે આવેલા ડૉ. બી.આર. આંબેડકર કન્યા છાત્રાલયમાંથી 45 દીકરીઓ અને 2 સભ્યોના સ્ટાફને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
📲Get App