🔥 TRENDING અમરેલીમાં ખીજડીયા જંક્શન પાસે તુફાન ટ્... Jharkhand Celebrates Karam Festival wi... Iran President Pezeshkian to Attend UN... Novo Nordisk aims for 5+ new blockbust... Gold Prices Slip Slightly After Recent... Telangana Government Retains Polytechn...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
એલિસબ્રિજ વિધાનસભાના નવરંગપુરા વોર્ડના આંબાવાડી ખાતે

એલિસબ્રિજ વિધાનસભાના નવરંગપુરા વોર્ડના આંબાવાડી ખાતે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 12:02 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એલિસબ્રિજ વિધાનસભાના નવરંગપુરા વોર્ડના આંબાવાડી ખાતે એક્સાઇઝ ચોકી પાસે આવેલ વ્રજભૂમિ એપાર્ટમેન્ટ ખાતે રાત્રિના સમયે ઓમકાર સ્કાઇલાઇન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર પૂરતી રિટેઇનિંગ વોલ તથા જરૂરી સલામતીના પગલાં વિના કામગીરી ચાલી રહી હોવાની સ્થાનિક નાગરિકોની રજૂઆત મળતા તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી.

પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ AMCના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સાવચેતીના ભાગરૂપે રહેવાસીઓને સ્વૈચ્છિક રીતે સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

જનહિત અને જનસુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
📲Get App