🔥 ट्रेंडिंग निक जॉनसन ने 3D कॉन्सर्ट फिल्म पर आलोच... ओज़ी ओसबोर्न की एक वर्ष की विरासत को भ... चार्ली एक्ससीएक्स ने संगीत, फैशन, फिल्... अर्जन धिल्लों का नया पंजाबी गाना 'Coun... महाराष्ट्र ने एमबीबीएस स्नातकों के लिए... महाराष्ट्र TET लीक के एक महीने बाद मुं...
24 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા આજે કડીની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં બનાવવામાં આવેલ

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા આજે કડીની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં બનાવવામાં આવેલ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 जुल. 2026, 08:02 AM 👁 24
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા આજે કડીની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં બનાવવામાં આવેલ નવનિર્મિત વર્કશોપ અને થિયરીના લોકાર્પણ પ્રસંગે કડી આવ્યા હતા.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બન્ને મંત્રીશ્રીઓએ અને અધિકારીશ્રીઓએ કડી માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. જયાં તેઓશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ ઉપ પ્રમુખશ્રી નટુજી ઠાકોર, કડીના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, કડી નગરપાલિકા પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ ગજ્જર, ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, કડી માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ,શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, માર્કેટયાર્ડના ડિરેકટરશ્રીઓ અને પટેલ ભુવનના પ્રમુખશ્રી રામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App