🔥 TRENDING MS Dhoni Criticises CSK's Confusing Tr... Aishwarya Rai Strolls Hand-in-Hand wit... Actor Ravie Dubey Praises Nitesh Tiwar... ತಿಡಿಗೋಳ ಗ್ರಾಮದಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಪ್ರವೇಶ ಸಮಸ... Ramayana Sets New Box‑Office Records o... India Stuns Pakistan, Wins SAFF Champi...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અતિભારે વરસાદની સ્થિતિમાં વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડ ખાતે

અતિભારે વરસાદની સ્થિતિમાં વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડ ખાતે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 08:36 PM 👁 108
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અતિભારે વરસાદની સ્થિતિમાં વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડ ખાતે વિવિધ વિસ્તારોમાં લોકપ્રિય ધારાસભ્ય માનનીય ધારાસભ્ય શ્રી બાબુસિહ જાદવ સાહેબ સાથે,કાઉન્સિલર શ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી.
ધારાસભ્ય શ્રીએ સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કરી, વરસાદી પાણીના ઝડપી નિકાલ અને નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સાથે સંકલન સાધી જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા
📲Get App