🔥 TRENDING Sunil Lahri Endorses Ravie Dubey for L... Harrogate Coffee Expert Turns Novelist... BJP Accuses Opposition of Planning Unr... Ramayana: Rise of a Legend Set to Chal... Suriya’s ‘Scene’ Outpaces Nayanthara’s... Manipur's Handloom and Handicrafts Boo...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મધને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી
Health

મધને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 09:30 PM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઘરે બેઠા મધ અસલી છે કે નક્લી તે ચકાસવુ ખૂબ જ સરળ છે. તેના માટે તેને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી. આપ ઘરમાં જ કેટલાક ટેસ્ટ કરીને અસલી મધની ખરાઈ કરી શકો છો.
📲Get App