🔥 TRENDING ABP Live Updates Live Streaming Detail... India vs Zimbabwe 1st T20I Live: Watch... Meghan Markle's MasterChef Australia G... He‑Man Film to Debut on OTT After Box... Idhayam Murali Reclaims 71% Budget by... Nolan's Epic Steady In India
23 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા આપત્તિ

તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા આપત્તિ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 12:36 PM 👁 26
તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે વહીવટી તંત્રનું સતત મોનિટરિંગ; ગઈકાલે બુધવારે મોડી રાત્રે કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ આજે ગુરુવારે સવારે પણ કલેક્ટરશ્રીએ વિઝિટ કરી જિલ્લામાં નદી-નાળાની સપાટી તેમજ બંધ કરાયેલા રસ્તાઓ તેમજ રાહત-બચાવની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી...

વધુમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બંધ કરાયેલા વાહનવ્યવહાર, વરસાદી પાણી નજીક ન જવા તથા બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવા માટેનો અનુરોધ કર્યો...
📲Get App