🔥 TRENDING Delhi Metro Disrupts Services Delhi Metro Closures Delhi Metro Closes 16 Stations BJP Protest in Bhopal Ketika Sharma Shines in Black Ensemble... Lokesh Kanagaraj Announces Return to C...
22 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નાનકડો સહયોગ... 🎒

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નાનકડો સહયોગ... 🎒

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Jul 2026, 11:58 AM 👁 20
વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નાનકડો સહયોગ... 🎒

આજ રોજ મણિનગર ખાતે આવેલી શાળા નં. 6માં જેટ ફાઇબર કંપની તથા વોર્ડ સંગઠનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના હિતાર્થે નિઃશુલ્ક સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો.

જેમાં વોટર સપ્લાય કમિટીના વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, વોર્ડ કોર્પોરેટર શ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
📲Get App