🔥 ट्रेंडिंग *કાનુની સવાલ: તમારી કોલ ડિટેલ્સ કોણ કા... ओडिशा में झारखंड के व्यक्ति का अपहरण,... मानसून 2026 अलर्ट: कई क्षेत्रों में भा... 11 वर्षीय बच्चे को यूके के समुद्र तट प... त्रिशूर के वडक्कुनाथन मंदिर में नया पू... 11 मार्च को केरल और तमिलनाडु में ₹16,4...
30 जून 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?
स्थानीय

વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 06:20 AM 👁 3
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.