🔥 TRENDING Hi UP TET 2026 Admit Cards Released: Down... Bihar: Newlywed Found Dead in Saran, S... Family Protests Jail Death of Notoriou... J&K Govt Forms Committee for Internati... Guru Hargobind Sahib's Prakash Purab C...
30 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?
Local

Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 06:10 AM 👁 2
Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?
અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે યોગી સરકારની ભલામણ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઆઈટીના અહેવાલના આધારે 8 લોકો સામે ગુનો નોંધાયો છે.