🔥 TRENDING Kadapa Farmers Get New Red Gram Seeds AP, Telangana Schools Shut Over NEET L... PM Modi Opens Kaynes Chip Plant Gujarat Pays Rs 28.8 Crore Aid Bengaluru Braces For Thunderstorms Jaipur Metro Phase-2 Approved
23 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજમાં હાઈવે પર પાર્ક કરેલ ટ્રકોમાં બેટરી ચોરી
Crime

કામરેજમાં હાઈવે પર પાર્ક કરેલ ટ્રકોમાં બેટરી ચોરી

✍️ Reporter: Bharatbhai vekariya 🗓 21 Jul 2026, 10:14 PM 👁 22

કામરેજમાં હાઈવે પર પાર્ક કરેલ ટ્રકોમાં બેટરી ચોરી કરતા બે આરોપીઓને LCB એ ઝડપી લીધા. આરોપીઓના નામ નદીમ નજીરભાઈ શેખ અને ધર્મેશ ધીરજભાઈ વસાવા છે.

કામરેજમાં હાઈવે પર પાર્ક કરેલ ટ્રકોમાં બેટરી ચોરી કરતા બે આરોપીઓને LCB એ ઝડપી લીધા. આરોપીઓના નામ નદીમ નજીરભાઈ શેખ અને ધર્મેશ ધીરજભાઈ વસાવા છે.

આ બંને આરોપીઓ હાઈવે પર પાર્ક કરેલ ટ્રકોમાંથી બેટરી ચોરી કરી રહ્યા હતા.

LCB દ્વારા કરવામાં આવેલ પુછપરછ પછી આરોપીઓને અટકાવવામાં આવ્યા.

આ મામલામાં LCB દ્વારા આગળ ની તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App