બજરંગ દળ ગૌ રક્ષા ના કાર્યકર્તાઓ ✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Jul 2026, 10:17 AM 👁 62 Watch on: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy સહકારી જીન પેટ્રોલ પંપ ની જોડે એક ગૌ માતા નું બે ત્રણ દિવસથી કોઈ કારણ અનુસાર મૃત્યુ થયું હતું ત્યારે બજરંગ દળ ગૌ રક્ષા ના કાર્યકર્તાઓ હરિ પંચાલ, જય ભટ્ટ, અને આદિત્ય પટેલ ને jcb બોલાવી ને ગૌ માતાની દફન વિધિ કરી હતી.