🔥 TRENDING ઉજજૈનના પરિવારનું દુર્ભાગ્ય: ચોટીલા નજ... અમદાવાદ કસ્ટમ્સે બેંગકોકથી આવેલા મુસાફ... गणेश उत्सवानिमित्त मोफत दंत रोग व नेत्... પોરબંદર જિલ્લા ભાજપમાં વરસાદની પરિસ્થિ... બાયડ, અમિયાપુરમાં વીજળી પડવાથી ત્રણ પશ... Agartala Government Medical College Ex...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સુરતના પૂર પ્રભાવિત પરિવારો સહાય માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે અને સુરત ના  પડખે ‘ટીમ ગુજરાત’
Politics

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સુરતના પૂર પ્રભાવિત પરિવારો સહાય માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે અને સુરત ના પડખે ‘ટીમ ગુજરાત’

✍️ Reporter: Dhaval Pandya 🗓 19 Jul 2026, 12:32 PM 👁 103
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પૂર પ્રભાવિત પરિવારોને સહાય માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે. અત્યાર સુધીમાં ૬૧,૩૬૦ અસરગ્રસ્ત નાગરિકોને રૂ. ૨૦ કરોડની કેશ ડોલ અને ઘરવખરી સહાય તેમજ ઐતિહાસિક ઝડપે રૂ. ૨૯ કરોડના વીમા ક્લેમનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા સુરતના પૂર પ્રભાવિત પરિવારોના ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને ઝડપથી બેઠા કરવા માટે સંવેદનશીલ રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે.

અત્યાર સુધીમાં ૬૧,૩૬૦ અસરગ્રસ્ત નાગરિકોને રૂ. ૨૦ કરોડની કેશ ડોલ અને ઘરવખરી સહાય તેમજ ઐતિહાસિક ઝડપે રૂ. ૨૯ કરોડના વીમા ક્લેમનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

નાગરિકોની સહાયમાં વિલંબ કરનારી ૭ વીમા કંપનીઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. દરેક અસરગ્રસ્ત પરિવાર સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર તેમની દેખભાળ માટે સતત સાથે છે.

રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવેલી સહાય અને સહાયની ઝડપ પર રાજ્યના નાગરિકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
📲Get App