🔥 TRENDING Veteran BJP Leader Ramachandra Gowda o... Western Rajasthan Receives Rain Alert... Rajasthan Transporters Strike Grounds... Rajasthan Weather: Hot Winds in Jaisal... Indian Sailor Killed in Iran-Related I... Tamil Nadu Congress Chief Criticizes S...
14 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર લેન્ડ કમિટી બેઠક યોજાઈ

હિંમતનગર લેન્ડ કમિટી બેઠક યોજાઈ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 10:02 AM 👁 24
હિંમતનગર લેન્ડ કમિટી બેઠક યોજાઈ: ગ્રામીણ ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ મળવાનો માર્ગ મોકળો, 161 અરજીઓ મંજૂર
હિંમતનગર તાલુકા લેન્ડ કમિટીની બેઠકમાં કુલ 243 અરજીઓમાંથી રેકોર્ડબ્રેક 161 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં વસતા સામાન્ય અને ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે.

આ બેઠકમાં પ્રાંત ઓફીસ હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા
📲Get App