🔥 TRENDING સુરતની કતારગામમાં 214 તપેલા ડાઈંગ એકમો... સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ... સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠ... સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યા... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा... નવી વસાહત વિસ્તારમાં યુવતીને લલચાવી ફો...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસાની જાણીતી સર પી.ટી. સાયન્સ કોલેજ

મોડાસાની જાણીતી સર પી.ટી. સાયન્સ કોલેજ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 02:17 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોડાસાની જાણીતી સર પી.ટી. સાયન્સ કોલેજ (NAAC Accredited 'A' Grade) ખાતે આજે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના NCC અને NSS ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો.

આ પ્રસંગે કોલેજના બોટોનિકલ ગાર્ડનની અંદર વિવિધ પ્રકારના મેડિસિનલ (ઔષધીય) છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ગાર્ડન વિદ્યાર્થીઓ માટે બોટનીના અભ્યાસ અને સંશોધન (Research) કાર્યોમાં આખું વર્ષ ઘણો ઉપયોગી સાબિત થાય છે, તેમજ અગાઉ મુલાકાતે આવેલી NAAC ની ટીમ પણ આ ગાર્ડનથી ખૂબ પ્રભાવિત થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન કોલેજના અધ્યાપકો,
NCC ઇન્ચાર્જ, NSS ઇન્ચાર્જ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષા પર ભાર મૂકતા જણાવવામાં આવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની અન્ય મોટી સમસ્યાઓનો ઉકેલ માત્ર વૃક્ષારોપણ દ્વારા જ શક્ય છે, અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા ૫ વૃક્ષો ઉછેરવા જોઈએ તેવો સંદેશ સમાજમાં પણ ફેલાવવો જરૂરી
📲Get App