🔥 ट्रेंडिंग नवादा में स्थायी लोक अदालत में ई-चालान... ಫೋಟೋ - ದೀಪಕ್ ಪಾಟೀಲ ಚಾಂದೋರಿ भारत में कंपनी बूम: सक्रिय फर्मों में... छत्तीसगढ़ ने छोड़े हुए नक्सलवादियों को... छत्तीसगढ़ उच्च न्यायालय ने डॉक्टर के द... छत्तीसगढ़ हाई कोर्ट ने फेसबुक पोस्ट पर...
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોવાયા અલ્ટ્રાટ્રેક કંપનીના યાર્ડમાં ધાડપાડનાર આરોપીઓને પીપાવાવ મરીન પોલીસે ઝડપી લીધા

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 25 नव. 2026, 05:47 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, NEED24 માં આપનું સ્વાગત છે.

કોવાયા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના યાર્ડમાં ધાડ પાડનાર આરોપીઓને મરીન પીપાવાવ પોલીસે પકડી પાડ્યા છે.

બુકાનીધારી 4 આરોપીઓએ ફેન્સિંગ તોડી, યાર્ડમાં ઘૂસી, સિક્યુરિટી ગાર્ડને માર મારી, છરી બતાવી ધમકી આપી, 305 મીટર કોપર કેબલ વાયર, કિંમત રૂ. 1,27,856 ની લૂંટ કરી હતી.

પોલીસે બાતમી અને ટેકનિકલ એનાલિસિસથી 6 આરોપીઓને ઝડપી લીધા છે.

કુલ રૂ. 11,24,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 5 આરોપી હજુ ફરાર છે.

પીપાવાવ પોલીસની આ કામગીરીને સલામ!
📲Get App