🔥 TRENDING ਬਦਲ ਗਿਆ ਇਸ ਸੂਬੇ ਦਾ ਨਾਂ ! CM ਅਧਿਕਾਰੀ ਨੇ... Bodoland Lottery Results Announced for... Raas Mahotsav kicks off on Majuli isla... Assam launches six‑month ‘Atithi Devo... डॉ. निकेता पटेल की अचानक कार्डियक अरेस... भगवान बिरसा मुंडा लोकप्रिय ग्रामीण एवं...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમ્મતનગર આરટીઓ સર્કલમાં જાહેર શૌચાલયની અછત: નાગરિકો અને વાહનચાલકોની ફરિયાદ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Nov 2026, 10:41 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમ્મતનગર આરટીઓ સર્કલની આજુબાજુ જાહેર શૌચાલયની સુવિધા ન હોવાને કારણે હજારો નાગરિકો, વાહનચાલકો અને ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર આરટીઓ સર્કલની આજુબાજુ જાહેર શૌચાલયની અછતથી હજારો નાગરિકો,વાહનચાલકો અને ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી છે.સર્કલ ધમધમતા વિસ્તારમાં જાહેર પરિવહન,ટ્રક પાર્કિંગ અને ચાર રસ્તા હોવા છતાં સુવિધાનો અભાવ કેમ? આ પ્રશ્નો ઉઠી રહ્યા છે..

નાગરિકો પૂછે છે કે સરકાર ટેક્સના નાણાંથી આ સુવિધા ક્યારે બનાવશે. આરટીઓ સર્કલની આજુબાજુ જાહેર શૌચાલયની જરૂરિયાતને લઈને સ્થાનિક અધિકારીઓને જવાબદારી લેવાની અપેક્ષા છે.વિવિધ વિસ્તારોમાંથી આરટીઓના કામ માટે આવતા લોકોની સુવિધાનો વિચાર કોણ કરશે? આ પ્રશ્નો સ્થાનિક સ્તરે ચર્ચા થઈ રહ્યા છે.
📲Get App