🔥 TRENDING पांच दिनों से 22 वर्षीय युवक लापता बांसवाड़ा में रोज़ 3-4 बार हेलीकॉप्टर... बहराइच में पुलिस झण्डा दिवस पर एसपी वि... ग्राम पंचायत गोरता में उत्साह के साथ म... सीतामढ़ी थाना क्षेत्र में पेट्रोल पंप... Ramayana Film Continues Strong Perform...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા ના સરદાર ચોકમાં થી ચાર સીસીટીવી કેમેરા ગાયબ થયા ની ચર્ચા એડવોકેટ સંજય બગડા એ શું કહ્યું

✍️ Reporter: Hanif Katiyar 🗓 23 Nov 2026, 03:45 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા સરદાર ચોકમાં થી ચાર સીસીટીવી કેમેરા ગાયબ થતાં તપાસ કરવા ની એડવોકેટ સંજય બગડા ની માંગ

લીલીયા બ્રેકિંગ ન્યૂઝ...

લીલીયા મોટાના સરદાર ચોકમાંથી ચાર CCTV કેમેરા ગાયબ થયા..

તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલા ચારેય કેમેરા ગાયબ થયાનો દાવો!

પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે કેમેરા ગાયબ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સંજય બગડાએ ઉઠાવ્યા સવાલો!

રાત્રિના સમયે હોમગાર્ડની હાજરી હોવા છતાં કેમેરા કોણ ઉતારી ગયું? સંજય બગડાએ તંત્ર પાસે માંગી તપાસ!

બાયપાસ, બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ સહિત અન્ય વિસ્તારોના CCTV કેમેરાની કાર્યરત સ્થિતિની તપાસ કરવાની પણ માંગ!

જાહેર નાણાંમાંથી ઊભી કરાયેલી સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી કોણ લેશે? એડવોકેટ સંજય બગડાનો તંત્રને સવાલ!

સમગ્ર મામલે તપાસ કરી ગાયબ કેમેરાનું રહસ્ય ઉકેલી CCTV વ્યવસ્થા ફરી કાર્યરત કરવાની માંગ!

બાઈટ: સંજય બગડા એડવોકેટ, લીલીયા.
📲Get App