🔥 ट्रेंडिंग संत नगर में स्कूल के सामने कचरे के ढेर... सिरोही में 20 नवम्बर को सुबह 8 बजे से... सुरज सिंह रावत ने किया ध्वजारोहण, अजमे... मंदसौर मंडी में किसान परिवारों ने जाम... ਪੰਜਾਬ ਦੇ ਭਵਿੱਖ ਅਤੇ 2027 ਦੀ ਰਣਨੀਤੀ ਨੂੰ... सोनकच्छ विधानसभा में मां नर्मदा का आगम...
17 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહીસાગરમાં વૃક્ષોની કાપણીનો મામલો ગરમાયો! વીડિયો વાયરલ થતા તપાસની માંગ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 17 नव. 2026, 06:00 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાનપુરમાં વૃક્ષોના કટીંગનો આક્ષેપ, લાકડા ભરેલું ટ્રેક્ટર વીડિયોમાં કેદ, વન વિભાગની કામગીરી સામે સવાલો
ખાનપુર ગ્રામ્ય પંથકમાં વૃક્ષો કાપવાનો આક્ષેપ સામે આવ્યો છે.

ખાનપુર વીરપુર રોડ પર લાકડા ભરેલું ટ્રેક્ટર લઈ જતો વીડિયો સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વૃક્ષોના કટીંગને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. આખરે ખાનપુર પંથકમાં વૃક્ષો કોણ કાપી રહ્યું છે, અને તંત્ર શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે.

આ વીડિયોની નીડ ટ્વેન્ટિફોર ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
📲Get App