🔥 TRENDING ಇಂದು ಹಿರೇಎಮ್ಮಿಗನೂರಿನಲ್ಲಿ ಕರಡಿ ದಾಳಿಗೆ... ભારતમાં અત્યાર સુધીની પ્રગતિ હિંમતનગરમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્... शहर में नया अस्पताल खुला, स्वास्थ्य से... ભાદરવા ધામમાં ભક્તિનો મહાસાગર! ભાથીજી... રાજપીપલાનું નિષ્કામ કર્મ સેવા ટ્રસ્ટ પ...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

છઠ્ઠ પૂજા આયોજન ડુંગરી ગામ માં ઉત્તર ભારતીય સમાજ દ્વારા કરવામાં આવી

✍️ Reporter: Niraj Shyamsundar Mishra 🗓 15 Nov 2026, 06:18 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ડુંગરી ગામ માં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવી જેમાં માતા પોતાના બાળકો માટે આ વ્રત કરતાં હોય છે આ ઉત્સવ 2 દિવસ ઉજવાય છે જેમાં આજે સાંજે આથમતા સૂરજ देव ને અર્ધ આપવાં મા આવે છે
📲Get App