🔥 TRENDING सड़क सुरक्षा चेतावनी: निर्धारित गति सी... औण्ड मीना ग्राम पंचायत में बाबा डॉ किर... சேலம் மாவட்ட நூலகங்களில் 2,543 போலி பு... ਜਲੰਧਰ-ਪਠਾਨਕੋਟ ਤੰਦਾ ਰੋਡ 'ਤੇ ਸਟਰੀਟ ਲਾਈਟ... सरगुजा ब्रेकिंग: जंगली हाथियों के सामन... દિયોદરમાં ૧૪ ડિસેમ્બરના સ્નેહમિલન માટે...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હિમતનગર ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

✍️ Reporter: Dasharathsinh j zala 🗓 13 Nov 2026, 06:46 AM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પેઢીને પરંપરાગત રમતગમત સાથે જોડવાનો પ્રયાસ કરાશે.

જ્યારે ૧૮ નવેમ્બરના રોજ જનજાતીય મહિલાઓની સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી, યોજનાકીય લાભ મેળવનાર મહિલાઓના અનુભવો અને પ્રગતિશીલ મહિલાઓના પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવશે.


આ ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જનજાતીય ગૌરવ દિવસના મુખ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમ સિવાયના અન્ય કાર્યક્રમો ઇડર, હિંમતનગર અને પ્રાંતિજ ખાતે યોજાશે.

પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, અગ્રણી કનુભાઈ પટેલ, અશ્વિન કોટવાલ, પ્રેમલ દેસાઈ, બિપિન ઓઝા, ગણપતસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, નાયબ માહિતી નિયામક જીગર ખુંટ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આઠ દિવસીય ઉજવણીના માધ્યમથી આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે તેમની સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક ઓળખને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


હિમતનગર ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
📲Get App