🔥 ट्रेंडिंग शामली के बलवा गांव में बाहरी सेवा कर्म... મહેસાણામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી મ... नई दिल्ली में 13 नवंबर को मौलाना आज़ाद... नागालैंड लॉटरी के परिणाम: कौन जीता 1 क... एन‑टीईटी 2026 परीक्षा स्थगित, प्रवेश क... नागालैंड में फोकस की जरूरत, नई बागवानी...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા, ઇડર: કડિયાદરા ગામમાં ગટરલાઇનની ગંભીર સમસ્યા, રહેવાસીઓએ કાયમી ઉકેલની માંગ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 12 नव. 2026, 09:23 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડર તાલુકાના કડિયાદરા ગામમાં ગટરલાઇનની ખામીને લઈને રહેવાસીઓમાં તંત્ર પ્રત્યે રોષ છે અને તેઓ કામચલાઉ સફાઈની જગ્યાએ કાયમી સમાધાનની માંગ કરે છે..

સાબરકાંઠામાં-:
ઇડર તાલુકાના કડિયાદરા ગામમાં ગટરલાઇનની ગંભીર ખામી જોવા મળી રહી છે.વરસાદ અને સામાન્ય ઉપયોગ બાદ ગટરલાઇનમાંથી ગંદો પાણી બહાર આવી રહેલ છે,જેનાથી ગામની સ્વચ્છતા અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.ગામવાસીઓએ તંત્રની ઉદાસીનતા અને કામચલાઉ સફાઈની વ્યવસ્થા પ્રત્યે કડક રોષ વ્યક્ત કર્યો છે.તેઓ જણાવે છે કે સમયસર મરામત અને યોગ્ય જાળવણી ન કરવામાં આવતી હોવાથી સમસ્યા વધતી જાય છે..

રહેવાસીઓએ કાયમી ઉકેલની માંગ કરી છે, જેથી ગટરલાઇનની પુનઃસ્થાપના અને નિયમિત નિરીક્ષણ થાય.તેઓ સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત વિભાગોને વિનંતી કરે છે કે આ મુદ્દાને તાત્કાલિક પ્રાથમિકતા આપી યોગ્ય પગલાં લેવાય.
📲Get App