🔥 ट्रेंडिंग विजय ने टीवीके विधायकाओं को जांच के बी... लखनऊ के इंदिरानगर में महिला के साथ बर्... तमिलनाडु के किसान के बेटे ने नौ साल की... 13 नवम्बर को बंगाल की खाड़ी में तीसरा... INPIC Elderly person at an iod celebr... बीजेपी सांसद जनार्दन मिश्रा का दावा: क...
11 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
वायरल

બાઈક આડે ભુંડ ઊતરતા અકસ્માત ના સીસીટીવી વિડિયો આવ્યા સામે

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 11 नव. 2026, 12:12 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 અમરેલી બ્રેકિંગ ન્યૂઝ...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે...

રસ્તા પર અચાનક ભૂંડ આડે આવી જતાં બાઈક સવાર પોતાનું વાહન કાબૂમાં રાખી શક્યા નહોતા અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક સવાર પ્રવીણભાઈ રત્નાભાઈ વાળા, ઉંમર વર્ષ 36નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, પ્રવીણભાઈ પોતાની દુકાને જઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્મિક મોતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બે દિવસ અગાઉ બનેલી આ ઘટનાનો CCTV વીડિયો હવે સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એક ક્ષણની દુર્ઘટનાએ પરિવારનો આધાર છીનવી લીધો...

કુદરતના આ કરુણ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

રીપોર્ટ હનીફ કાતીયાર અમરેલી
📲Get App