નુતન વર્ષાભિનંદન નિમિત્તે
નુતન વર્ષાભિનંદન નિમિત્તે
આવતી કાલે તારીખ ૧૦/૧૧/૨૬ મંગળવાર નાં રોજ નુતનવર્ષ નિમિત્તે સર્વો સ્નેહીજનોને પૂર્વ સરપંચ યાકુબભાઇ રસભર્યા સવાર ના ૯ (નવ) થીં સાંજ ૬ (છ) વાગ્યા સુધી દરેક નગરજનોને રૂબરૂ મળશે મુસ્લિમ બિરાદરો માટે સમય રાત્રે ૯ થીં ૧૧ નો રાખેલ છે.
એડ્રેસ: મેઇન બજાર ભીખુભાઈ નગદિયા (કાપડ વાળા) ની દુકાન સામેની શેરી માં..
રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી
એડ્રેસ: મેઇન બજાર ભીખુભાઈ નગદિયા (કાપડ વાળા) ની દુકાન સામેની શેરી માં..
રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી