Local
ઓનલાઇન સેલિગ કરતા વેપારિના ગોડાઉન મા આગ લાગવાની ધટના બની
Watch on:
📘 Facebook
સુરત કતારગામ વિસ્તારમાં વિજયરાજનગર સર્કલ પાસે ગંગાનગર સોસાયટી ના ગેટની સામેના ભાગ મા આવેલા ઓનલાઇન પ્રોડક્ટ સેલિગ કરતા વેપારિના બંધ ગોડાઉન મા ભિષણ આગ લાગતા વેપારિ ને મોટુ નુકશાન થયુ છે સાથે એ વાલ મુજબ વેપારિ મુળ લાખિયની ગામ ના જાણવા મળ્યું છે
ફાયર વિભાગ તાત્કાલિક દોડિઆવતા લાંબા સમયે આગ પર કાબુ મળવા પર વેપારિ ન લાંબિ ટુંકિ નુકશાની જાણવાની સંભાવના તેમજ આગ પર કાબુ લાવ વા ઘટના સ્થળે 8 થી 9 ફાયરવાન તથા પોલિસ ધટના સ્થળે પહોચી લોકોના વધતા દબાણ તેમજ આગ ઓલવવા મા મેહનત વધાર વા પગલા લિધા છે આગ લાગવાની હજી કારણ જાણવા મળ્યુ નથી
હુ સુતરિયા કલ્પેશ નીડ 24 ન્યુઝ સુરત