🔥 TRENDING कोतवाली पुलिस की बड़ी कार्रवाई: कॉम्बि... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હન... Metro-RTC Slashes Monthly Pass Fare by... Airstrikes Near Yemen’s Sanaa Kill 11,... Five arrested in Shahdol counterfeit c...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પાલનપુરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા માટે કાંકરેજ વિધાનસભાની આયોજન બેઠક શિહોરીમાં યોજાઈ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 07 Nov 2026, 10:36 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિહોરીમાં યોજાયેલી બેઠકમાં પદયાત્રાના સફળ આયોજન, કાર્યકરોની જવાબદારીઓ અને જનસહભાગિતાની ચર્ચા થઈ, અને તમામ સભ્યો લોકતંત્રની રક્ષા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી.

પાલનપુર મુકામે યોજાનાર “લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો” પદયાત્રાના આયોજનના ભાગરૂપે કાંકરેજ વિધાનસભાની આયોજન બેઠક શિહોરી મુકામે યોજાઈ હતી.

બેઠકમાં પદયાત્રાના સફળ આયોજન માટે જરૂરી પગલાં, કાર્યકરોની જવાબદારીઓ અને જનસહભાગિતાના માર્ગદર્શન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. આયોજનમાં માર્ગદર્શિકા આપીને દરેક વિભાગને સ્પષ્ટ કાર્યો સોંપવામાં આવ્યા.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તેમણે પદયાત્રાની મહત્વતા અને લોકતંત્રની રક્ષા માટેની જરૂરિયાતને ભારપૂર્વક ઉલ્લેખ કર્યો.

લોકતંત્રની સુરક્ષા અને અરાજકતાના વિરોધમાં જનજાગૃતિ વધારવાના સંકલ્પ સાથે, તમામ હાજર સભ્યો પદયાત્રાને સફળ બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી.
📲Get App