🔥 TRENDING ਯੁਵਾ ਸੰਸਦ 2027 ਵਿੱਚ ਆਕਾਂਕਸ਼ਾ ਤਿਵਾਰੀ ਨੇ... Meghalaya Tourism Minister Paul Lyngdo... बिल्हा पुलिस ने खनिज माफिया पर बड़ा एक... नेशनल पब्लिक स्कूल टाटीझरिया में दीपाव... करौली की 76 ग्राम पंचायतों में सरपंच क... 24+7
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દારૂબંધી પર સવાલ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે દારૂબંધી હટાવવા કરી માંગ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રાજ્યની દારૂબંધી

✍️ Reporter: Naresh katua 🗓 07 Nov 2026, 12:21 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દારૂબંધી પર સવાલ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે દારૂબંધી હટાવવા કરી માંગ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રાજ્યની દારૂબંધી નીતિની પુનઃસમીક્ષાની માંગ કરી છે તેમણે કહ્યું કે દારૂબંધીનો હેતુ સારો હોવા છતાં તે સફળ થઈ નથી. રાજ્યમાં વારંવાર ગેરકાયદે દારૂના જથ્થા પકડાય છે, ભેળસેળથી મોત થાય છે અને પોલીસનું મોટું બળ આમાં વેડફાય છે છબીલ પટેલે ઉમેર્યું કે પ્રતિબંધથી આવકને બદલે ભ્રષ્ટાચાર વધ્યો છે. તેથી મહારાષ્ટ્ર-ગોવાની જેમ કડક લાયસન્સ ટેક્સ અને નિયંત્રણો સાથે દારૂનું કાયદેસર વેચાણ શરૂ કરવું જોઈએ. આનાથી રાજ્યની આવક વધશે અને આરોગ્યનું રક્ષણ થશે.
📲Get App