🔥 TRENDING Biju Boro of Asomiya Pratidin Receives... Bihar CM Samrat Chaudhary Orders Faste... मुरबाड तालुक्यात 'आनंदाची गोड दिवाळी';... તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગ... राहों रोड जैन कॉलोनी से बस्ती चौक मार्... राहों रोड जैन कॉलोनी से बस्ती चौक मार्...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એસ.ટી. નિગમના કર્મચારીઓની પાસે ફ્લેગ ઓફ કરાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ બસોને પ્રસ્થાન કરાવ્યું...

✍️ Reporter: Atul Thakor 🗓 06 Nov 2026, 03:58 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એસ.ટી. નિગમના કર્મચારીઓની પાસે ફ્લેગ ઓફ કરાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ બસોને પ્રસ્થાન કરાવ્યું...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત મુસાફરીની ભેટ આપતા ગાંધીનગર ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કર્યું...

નાયબ મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કારીગરો સાથે સહજ સંવાદ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી; એસ.ટી. નિગમના કર્મચારીઓને દિવાળીના તહેવારોની ઉજવણી માટે અડધો પગાર એડવાન્સમાં આપવાની જાહેરાત...
📲Get App