🔥 TRENDING તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગ... राहों रोड जैन कॉलोनी से बस्ती चौक मार्... राहों रोड जैन कॉलोनी से बस्ती चौक मार्... हरिनगर शुगर मिल ने किसानों को खेती और... દિવાળીના તહેવારો પૂર્વે વાહનચાલકોને મો... ૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

✍️ Reporter: Atul Thakor 🗓 06 Nov 2026, 04:05 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

પાટણમાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે : કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા*

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ

એપીએમસી પાટણ ખાતે યોજાનારા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં પાંચ હજાર લોકોની ઉપસ્થિતિનું આયોજન
📲Get App