ઝીઝો ટિંબો (દહિસરા) ગામેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક (અગ્નીશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી માનકુવા પોલીસ
પકડાયેલ આરોપીની વિગત મામદ ઉર્ફે મમુડો લતીફ કુંભાર રહે. મફતનગર રામપર વેકરા તા.માંડવી-કચ્છ કબ્જે કરેલ મુદામાલ એક દેશી હાથ બનાવટની બંદુક (અગિ્નશસ્ત્ર) કી.રૂ.૧,૦૦૦
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.એ.એમ.હેરમા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એન.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. હરીશચંદ્રસિંહ બી. જાડેજા, અજયભાઇ| ઝણકાટ તથા પો.હેડ કોન્સ. રમેશભાઇ પરમાર, કિરણકુમાર પુરોહિતનાઓ જોડાયેલ હતા.