🔥 ट्रेंडिंग ધાંગધ્રા નજીક રાજકોટ રેન્જ ટીમની મોટી... જૂનાગઢમાં 5 પોલીસ સ્ટેશનમાં 1.13 કરોડ... રાજુલા શહેરમાં 5 નવેમ્બરે સાત કલાક વીજ... પેટ્રોલ, ડીઝલ ના ભાવ ઘટી શકે : মাদকবিরোধী অভিযানে ফের বড়সড় সাফল্য জ... सागर में 275 बोरी गेहूं की रेशन कालाबा...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં મહત્ત્વનો નિર્ણય...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 नव. 2026, 09:46 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં મહત્ત્વનો નિર્ણય...

🔹 રાજ્ય સરકાર દ્વારા શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાયુક્ત મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (ફિશ લેન્ડિંગ સેન્ટર) વિકસાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે...

🔹 શિયાળબેટ ખાતે મત્સ્ય ઉતરાણ કેન્દ્રના વિકાસ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટાપુ પર પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ, પેવર બ્લોક સર્ફેસ અને ઇલેક્ટ્રિકલ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે; આ સુવિધાઓના નિર્માણથી માછલીના હેન્ડલિંગ, સંગ્રહ, હરાજી, સંરક્ષણ અને પરિવહનની તમામ વ્યવસ્થાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે...

અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર આકાર પામશે નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
📲Get App