રાજુલા શહેરમાં 5 નવેમ્બરે સાત કલાક વીજકાપ રહેશે
Watch on:
📘 Facebook
રાજુલા શહેરમાં 5 નવેમ્બરે સાત કલાક વીજકાપ રહેશે
રાજુલા CT ફીડર હેઠળ સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
રાજુલા શહેરના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. PGVCL દ્વારા વીજ લાઈનના સમારકામની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. 05/11/2026, ગુરુવારના રોજ રાજુલા શહેરના CT ફીડર હેઠળ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
આ કામગીરીને કારણે સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી એટલે કે કુલ સાત કલાક વીજ પુરવઠો બંધ રહેશે.