नौकरी
પાટણ શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પાટણ નગરપાલિકાની મહિલા સફાઈ કર્મીઓ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા માં કામ કરતી મહિલા ઓ ને સાડી અને મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું
પાટણ શહેરના ગાયનેકલોજિસ્ટ ડોક્ટર વ્યોમેશ શાહ અને ડોક્ટર દીપ શાહ દ્વારા આયોજિત પાટણ શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે પાટણ નગરપાલિકાની મહિલા સફાઈ કર્મીઓ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા માં કામ કરતી મહિલા ઓ ને સાડી અને મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું