🔥 TRENDING J&k Tourism showcase it's diverse Tour... স্বচ্ছতা অভিযানে এগিয়ে এল মানবাজার নি... J&k Tourism showcase it's diverse Tour... आईजीआरएस रैंकिंग में जालौन पुलिस का लग... एस.आर. पब्लिक स्कूल उरई में साइबर जागर... J&k Tourism showcase it's diverse Tour...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં દિવાળી: વેપારીઓએ બજારોને રંગબેરંગી પ્રકાશથી સજાવ્યા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 04 Nov 2026, 07:44 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં વેપારી એસોસિએશનો દ્વારા દિવાળી ઉજવણી માટે બજારોને રંગબેરંગી સજાવટ અને પ્રકાશથી સુશોભિત કરવામાં આવ્યા,જેનાથી નગરજનો અને મુલાકાતીઓના ચહેરા પર સ્મિત ફેલાયું..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં વેપારી એસોસિએશનો દ્વારા દિવાળી ઉજવણી માટે બજારોને રંગબેરંગી સજાવટ અને પ્રકાશથી સુશોભિત કરવામાં આવ્યા.આ પહેલથી બજારોમાં દિવાળીની રોનક અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

નગરજનો અને મુલાકાતીઓએ સોશિયલ મીડિયા પર પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યું,“मुस्कराते रहो, आप हिम्मतनगर में हो…”જેવા સંદેશાઓ દ્વારા.આ પ્રયત્ન શહેરની સુંદરતા વધારવા અને નાગરિકોના અતૂટ લગાવને દર્શાવે છે, અને સૌને હિંમતનગરને વધુ સુંદર, સ્વચ્છ અને આનંદમય બનાવવા પ્રોત્સાહિત કરે છે.
📲Get App