🔥 TRENDING भारी बारिश से किसानों को हुआ व्यापक नु... जनपद श्रावस्ती इकौना क्षेत्र హరిదాస్ నగర్ గ్రామంలో 8 సీసీటీవీ కెమెర... Assam‑Arunachal Regional Committee Mee... Anti-Dam Protests Escalate in Arunacha... Joint Panel to Assess Ground Realities...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના બેડી ચોકડી પાસે અકસ્માતોની હારમાળા!

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 02 Nov 2026, 07:08 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના બેડી ચોકડી પાસે અકસ્માતોની હારમાળા!

રાજકોટના બેડી ચોકડી પાસે અકસ્માતોની હારમાળા!

સાત ટ્રકોના અકસ્માત બાદ બાજુમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી!

અકસાતમાં પલટી મારી ગયેલા ટ્રકને ક્રેનની મદદથી સીધો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન ક્રેન પણ પલટી મારી ગઈ હોવાની ઘટના બની.

એક અકસ્માત બાદ બીજો અકસ્માત સર્જાતાં બેડી ચોકડી પાસે ભારે ચર્ચા અને ચકચાર ફેલાઈ છે.

સવાલ એ છે કે બેડી ચોકડી પાસે સતત અકસ્માતો સર્જાવા પાછળ જવાબદાર કોણ? તંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા પગલાં ક્યારે લેવામાં આવશે? less
📲Get App