પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠકનું ભવ્ય આયોજન..
Watch on:
▶️ YouTube
પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠકનું ભવ્ય આયોજન....
બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યો તેમજ મોરચાની મજબૂતી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર જી, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ દેસાઈ જી, પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી જયરામભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી શ્રી લાલજીભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચા પાટણ જિલ્લા પ્રભારી શ્રી મોમાયાભા ગઢવી તેમજ બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી શ્રી વિનયસિંહ ઝાલા સહિતના વરિષ્ઠ આગેવાનો અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સમયમાં સંગઠનને વધુ વેગવંતું બનાવવા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીની સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે સૌ કાર્યકર્તા મિત્રો સાથે સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી. સૌ કાર્યકર્તાઓ આગામી લક્ષ્યોને પાર પાડવા માટે સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે.