🔥 ट्रेंडिंग ग्राम पंचायत मुंडिया में सुरेश बैरवा क... FATF रिपोर्ट: कंबोडिया के स्कैम कंपाउं... बेंगलुरु के पिता ने बेटी के बॉयफ्रेंड... सुप्रीम कोर्ट ने काविन हत्या मामले में... गेम ओवर ने पहली दिन की बॉक्स ऑफिस कलेक... ભારતના એશિયન પારાગેમ્સ ખેલાડીઓએ દેશને...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

તહેવારોને ધ્યાનમાં રાખી બનાસકાંઠા પોલીસ દ્વારા પાલનપુરમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 02 नव. 2026, 06:51 PM 👁 37
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવારોની સીઝન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવા માટે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી..

આગામી તહેવારોને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી હતી..

પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું,જેથી સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અણઘડતબ પ્રસંગો ન બને.આ સાથે જ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી હતી.તહેવારો દરમિયાન ભીડ અને વાહનોની અવરજવર વધતા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
📲Get App