🔥 TRENDING Sridhar Babu escalates Vamshi Krishna... WSC Awarded Centre of Excellence – Ski... Dhanteras 2026: Exact Muhurat for Buyi... बहराइच में धान की कटाई: प्रति हेक्टेयर... Priest Sonu Singh Shot Dead After Phon... Amar Ujala Launches Live Bihar News Po...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાકૃતિક ખેતી અને સરકારી યોજનાઓના સમન્વયથી આત્મનિર્ભર બન્યા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખેડૂત ભારસિંગભાઈ વસાવા...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:32 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાકૃતિક ખેતી અને સરકારી યોજનાઓના સમન્વયથી આત્મનિર્ભર બન્યા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખેડૂત ભારસિંગભાઈ વસાવા...

વર્ષ 2013થી આત્મા (ATMA) પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી કરતા ભારસિંગભાઈ વસાવા જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી કૌમુદી અને લક્ષ્મી-17 ડાંગર ઉપરાંત તુવેર, રીંગણ, કોબીજ, મરચાં, મકાઈ જેવા વિવિધ પાકોનું મિશ્ર પદ્ધતિથી વાવેતર કરું છું જેથી ખેતીનો ખર્ચ અગાઉની સરખામણીએ ઘણો ઓછો થયો છે...

ખેડૂત ભારસિંગભાઈને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને પીએમ કુસુમ યોજનાના સોલાર પંપથી ખેતી ખર્ચમાં ઘટાડો, આવકમાં વધારો અને આત્મનિર્ભરતાની નવી દિશા મળી...
📲Get App