🔥 TRENDING 23वी ऑल इंडिया कबड्डी टूर्नामेंट मैच स... NEED24 NEWS | लुधियाना लुधियाना नॉर्थ... વિરમગામમાં દિવાળીના તહેવાર પૂર્વે ફૂડ... वाराणसी के समाजसेवी अमरीश सिंह भोला को... CJP Leaders Questioned 4 Hours by Delh... Trump Warns Iran: 'You'll Know Soon En...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન મહાતીર્થમાં ભગવાન પાર્શ્વનાથ દાદાના આશીર્વાદ લીધા

✍️ Reporter: Atul Thakor 🗓 01 Nov 2026, 08:29 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન મહાતીર્થમાં ભગવાન પાર્શ્વનાથ દાદાના આશીર્વાદ લીધા

સુપ્રસિદ્ધ શંખેશ્વર તીર્થધામમાં મુખ્યમંત્રીશ્રીની આસ્થાભરી મુલાકાત: રાજ્યની જનતાની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની વિધિવત પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી
📲Get App