🔥 TRENDING ED Arrests SP Leader Azam Khan Immedia... Sikkim Celebrates 12 Official Language... New Book to Chronicle 40 Years of Indi... Mizoram Police Deploy Four Battalions... New Permit Rules to Ease Foreign Trave... Mizoram Vehicle Owners Association Sig...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટ્રીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી.

✍️ Reporter: Palakbhai Patel 🗓 01 Nov 2026, 12:27 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટ્રીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટ્રીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી.
આ બેઠક દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, સામાજિક અને શૈક્ષણિક કાર્યો તેમજ સંસ્થાના વિકાસને લગતા વિવિધ એજન્ડા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. સાથે જ આગામી સમયમાં હાથ ધરાનાર કાર્યોનું સુચારુ આયોજન કરી, સમાજના હિત અને ઉત્થાન માટે સૌના સહિયારા પ્રયાસો દ્વારા આગળ વધવા અંગે હકારાત્મક વિચારવિમર્શ કરવામાં આવ્યો.

સિટી રિપોર્ટર : પલક પટેલ
📲Get App