ફાયર વિભાગ ના તમામ કર્મચારીઓ ની દિવાળી તહેવાર નીમિતે રજાઓ રદ કરવામા આવિ
દિવાળી જેવા મોટા તહેવાર મા ફટાકડા ના કારણે શહેર મા આગ ના બનાવ વધારે બનતા હોય છે જેને ધ્યાનમાં રાખિ સુરત મુનશિપલ કોર્પોરેશન ને તમામ ફાયર વિભાગ ના કર્મચારી ની રજા રદ ક્રિ ખડેપગે રહવા માટે આદર કરવા મા આવ્યો છે જેના લિધે આગ ના બનાવ મા તાત્કાલિક જાનહાની ટાળિ શકાય છે