🔥 TRENDING मुण्डावर में 65 हजार की रिश्वत लेते वि... घाघरा नदी की कटान से प्रभावित महाराजपु... Maharashtra FDA Seizes Rs 19.70 Crore... Three Siblings Found Dead in Locked Ma... Allahabad High Court Highlights Forens... Yogi Adityanath credits BJP's speed, s...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

બાયડના સાઠંબા નજીક સરદારપુરા ગામે કપાસના ખેતરમાં ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો.

✍️ Reporter: Amin Akshay kumar purshottam bhai 🗓 29 Oct 2026, 09:06 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘટનાની જાણ થતાં જ અજગરને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલું સરદારપુરા ગામ.
​ઘટના: ગામની સીમમાં કપાસના ખેતરમાં ખેતીકામ દરમિયાન આશરે ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર નજરે પડ્યો.
​માહોલ: કપાસના પાક વચ્ચે વિશાળ અજગર દેખાતાં ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી ગઈ.
​લોકોનો જમાવડો: ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં આસપાસના ખેતરોમાંથી અને ગામમાંથી લોકોના ટોળેટોળાં અજગરને જોવા ઉમટી પડ્યા.
​ચિંતા અને ભય: ખેતરમાં ખુલ્લેઆમ વિશાળ અજગર દેખાવાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખેતીકામે જવા બાબતે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ.
📲Get App