🔥 TRENDING Cyclone Arnab Weakens, Andhra Pradesh... Cyclone Arnab Leaves Trail of Destruct... Gujarat allocates Rs 80.81 crore to 21... Gujarat Eliminates Separate Consent Le... Nine impostor doctors arrested in Guja... અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાતે આર...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગુજરાત રાજ્યના વન રક્ષકોની પડતર માંગણીઓ પર સરકારને હકારાત્મક નિર્ણય લેવાની અપેક્ષા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Oct 2026, 11:19 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વન અને વન્યજીવોની સુરક્ષા માટે કામ કરતા વન રક્ષકોની રિસ્ક એલાઉન્સ, પગાર મર્યાદા અને ગ્રેડ‑પે સુધારા સંબંધિત માંગણીઓ માટે રાજ્ય સરકારને તાત્કાલિક અને ન્યાયસંગત પગલાં લેવા વિનંતી..

ગુજરાત રાજ્યમાં વન રક્ષકો પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, જેમાં રિસ્ક એલાઉન્સ, ૪૮ દિવસની પગાર મર્યાદા દૂર કરવી અને ગ્રેડ‑પેમાં સુધારો સામેલ છે.વન અને વન્યજીવોની સુરક્ષા માટે દિવસ‑રાત ફરજ બજાવતા આ કર્મચારીઓની માંગણીઓ વાજબી ગણાય છે અને સરકાર દ્વારા ગંભીરતાથી વિચારવાની જરૂર છે..

રાજ્ય સરકારને આ માંગણીઓ પર હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવાની અને વન રક્ષકોને ન્યાય આપવાની અપેક્ષા છે.સંવાદ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવી તાત્કાલિક પગલાં લેવાથી કર્મચારીઓને રાહત મળશે અને વન સંરક્ષણમાં સુધારો થશે.
📲Get App