ચાલો, સૌ આપણા આંતરિક સુરક્ષા દળોને કરીએ નમન...

રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે સદૈવ તત્પર આપણા જવાનોની વીરતાને સન્માન આપવાનો અવસર એટલે 'રાષ્ટ્રીય એકતા દિવસ'; એકતાનગર ખાતે યોજાનાર આ ગૌરવશાળી પર્વના સાક્ષી બનો...
🔹 રાષ્ટ્રીય એકતા દિવસ: 31 ઑક્ટોબર, 2026
🔹 સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર, ગુજરાત