Local
સાબરકાંઠા કલેક્શનર અધ્યક્ષતા હેઠળ કિસાન દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી..
Watch on:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લામાં 30 અને 31 ઓક્ટોબરે કિસાન દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ માટે કાંકણોલ અને હિંમતનગરમાં કાર્યક્રમો યોજાશે..
સાબરકાંઠા કલેક્ટરની અધ્યક્ષતામાં કિસાન દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે આયોજન ચર્ચા કરવા બેઠક યોજાઈ.૩૦ ઓક્ટોબરે કાંકણોલ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન દિવસ આયોજિત કરવામાં આવશે,જેમાં ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે..
૩૧ ઓક્ટોબરે હિંમતનગરમાં સરદાર પટેલના સ્મારકે પુષ્પાંજલિ અર્પણ અને એકતા રેલીનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમો દ્વારા ખેડૂત સમુદાયની મહેનતને માન આપતા તેમજ દેશભક્તિ અને એકતાના સંદેશને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરવામાં આવશે.