🔥 TRENDING ಜಾಲಹಳ್ಳಿ ವಲಯ ವ್ಯಪ್ತಿಯಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ... Apple TV to Air Nocturne Season 1 Epis... Rajinikanth’s ‘Jailer 2’ OTT Release D... Yashpal Sharma Featured on Cinematalk.... Jailer 2 to Debut on OTT: Release Date... Anubhav Sinha Talks Ra.One Sequel Poss...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના ઓલપાડમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર આગ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 24 Oct 2026, 10:40 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓલપાડ તાલુકાના કીમ ગામમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર આગ લાગી, જે અડધા કલાક સુધી સળગતી રહી.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર આગ લાગી, જે લગભગ અડધો કલાક સુધી સળગતી રહી.

આ આગનું કારણ વીજ પોલ પરના વાયરમાં આગ લાગવાથી થયું.

આ દૃશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ આશ્ચર્યચકિત થયા.
📲Get App