🔥 TRENDING નડિયાદમાં સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ... एसडीएम ने मतदान केंद्रों का निरीक्षण क... जयपुर में बाल संरक्षण के लिए पैरालीगल... पटना में एमएलसी नीरज कुमार के आवास के... करौली मेडिकल कॉलेज में एमबीबीएस के नए... अररिया पुलिस ने जोकीहाट गोलीकांड का कि...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

આજ રોજ મહેમદવાદ તાલુકાના ઘોડાલી ગામે આવેલ આઈ શ્રી ખોડિયાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળાના આચાર્યશ્રી નટવરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 24 Oct 2026, 07:10 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ પ્રસંગે સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણ,મંત્રીશ્રી સંજયસિંહજી મહીડા,પુર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહજી ચૌહાણ,જિલ્લા પંચાયત કારોબારી સમ

આજ રોજ મહેમદવાદ તાલુકાના ઘોડાલી ગામે આવેલ આઈ શ્રી ખોડિયાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળાના આચાર્યશ્રી નટવરસિંહ પ્રતાપસિંહ ચૌહાણજીના નિવૃત્તિ વિદાય સમારોહમાં ઉપસ્થિત રહી,તેમની વર્ષોની શૈક્ષણિક સેવા, સમર્પણ અને યોગદાનને બિરદાવતાં, તેમના આગામી નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણ,મંત્રીશ્રી સંજયસિંહજી મહીડા,પુર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહજી ચૌહાણ,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી વિકાસભાઈ પટેલ, અમૂલના ડિરેક્ટરશ્રી ગૌતમસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી અમિતભાઈ ડાભી અને શ્રી રાજેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી શ્રી ભૂપતસિંહ ચૌહાણ, શ્રી કરણસિંહજી ચાવડા,શ્રી જ્યંતિભાઈ સોઢા, શ્રી દોલતસિંહ ડાભી, શ્રી ધીરજસિંહજી પરમાર સહિત ટ્રસ્ટીશ્રીઓ અને જીલ્લા -તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈશ્વર તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, નિરોગી જીવન અને સુખ-શાંતિ અર્પે તેમજ તેમનું નિવૃત્ત જીવન સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
📲Get App