🔥 TRENDING Agricultural University scientists lau... Bangalore's BIBAMP Launches Advanced W... आज (23 अक्टूबर 2026) की प्रमुख और ताजा... Education Department launches 'Jala Mi... श्रीवास्तव मोड़ पर एसईसीएल की सरकारी स... ABHA Digital Health Account Registrati...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ટ્રાફિક સમસ્યા અંગે સવાલો

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 23 Oct 2026, 08:11 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ ટ્રાફિક સમસ્યા અંગે સવાલો

કોઠારિયા સોલવન્ટ પાસે બ્રિજનું કામ બન્યું ટ્રાફિકનું કારણ! ટ્રાફિક ક્લિ કરવાને બદલે TRB જવાનો વાહનો રોકવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ!

રાજકોટ |

કોઠારિયા સોલવન્ટ

રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ટ્રાફિક ક્લિયર કરાવી વાહનવ્યવહાર સરળ બનાવવાની જવાબદારી સંભાળતા TRB જવાનોની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.

સ્થાનિક વાહનચાલકોના આક્ષેપ મુજબ, ટ્રાફિકની સમસ્યા હળવી કરી વાહનોને

સરળતાથી પસાર કરાવવાને બદલે TRB જવાનો વાહનો રોકવા પર વધુ ધ્યાન આપતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

સવાલ એ છે કે જ્યારે બ્રિજના કામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે વાહનચાલકોને રાહત આપવાની પ્રાથમિકતા કેમ નહીં?

ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય, વાહનોની લાંબી કતારો ન લાગે અને લોકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો ન કરવો પડ
📲Get App