આજ રોજ સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે ડીડીઓએ ગ્રામ પંચાયત,પીપળવન, આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વિકાસના કામોની સ્થળ મુલાકાત લીધી
આજ રોજ સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે ડીડીઓએ ગ્રામ પંચાયત,પીપળવન, આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વિકાસના કામોની સ્થળ મુલાકાત લઇ સંલગ્ન વિભાગો સાથે વ્યક્તિલક્ષી અને સામૂહિક યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.