🔥 TRENDING দিলীপ ঘোষের তৃণমূল নেতার গ্রেফতার অভিয... गिद्दी पुलिस ने राहुल दुबे के खिलाफ कि... Johar सरना एक्सप्रेस की बुकिंग अब उपलब... MLC चुनाव को लेकर डीएम और एसपी ने किया... Ram kala kendar janori Shikhar Mohan Called Up for India A, S...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના સમી નજીક ગમખ્વાર અકસ્માત 2 ના મોત

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 06:42 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ બ્રેકિંગ

પાટણના સમી નજીક ગમખ્વાર અકસ્માત 2 ના મોત

ગોચનાદ ગામ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોનાં મોત, ચાર લોકો ઘાયલ

દ્વારકાથી ભાભર તરફ જઈ રહેલા સોની પરિવારને નડ્યો અકસ્માત

ભાભર ખાતે દીકરીને મળવા જઈ રહ્યો હતો પરિવાર

બેંગલુરુમાં સ્થાયી થયેલો સોની પરિવાર ગુજરાત ફરવા આવ્યો હતો

બન્ને ડેથ બોડીને પીએમ અર્થે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

સમી પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી
📲Get App